અંકલેશ્વર નજીક નર્મદા નદી કિનારેથી યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ
અંકલેશ્વર, • મૃતક યુવાન ઝઘડિયાના ગોવાલી ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારેથી એક યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમ દ્વારા ભારે પ્રયત્નો બાદ મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક યુવાનની ઓળખ ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના રહેવાસી મારવીન








